મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંગરોળના ઘેડ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન અને વેચાણના ગંભીર આક્ષેપો, રહીશોમાં ભારે રોષ

જૂનાગઢના માંગરોળ ઘેડ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન અને વેચાણના ગંભીર આક્ષેપો

જૂનાગઢના માંગરોળ ઘેડ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન અને વેચાણના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બગસરા ઘેડ વિસ્તારમાં બિનપરવાનગી માટી ભરેલા વાહનો ખુલ્લેઆમ દોડતા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની નાક નીચે આ ખનન પ્રવૃત્તિ ધમધમી રહી છે. શું સત્તાવાળાઓ આ મામલે અજાણ છે કે પછી મૌન સેવી રહ્યા છે? તેવા પ્રશ્નો સાથે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

આ સમાચાર શેર કરો