VIDEO : ડીએમકેના વરિષ્ઠ નેતા કનિમોઝી કરુણાનિધિએ ચેન્નાઈ ખાતે કર્યું મતદાન
તમિલનાડુમાં ડીએમકેના વરિષ્ઠ નેતા અને સાંસદ કનિમોઝી કરુણાનિધિએ ચેન્નાઈ ખાતેના મતદાન મથક પર

તમિલનાડુમાં ડીએમકેના વરિષ્ઠ નેતા અને સાંસદ કનિમોઝી કરુણાનિધિએ ચેન્નાઈ ખાતેના મતદાન મથક પર પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થયા બાદ તેમણે આંગળી પર શાહીનું નિશાન બતાવીને ગર્વ વ્યક્ત કર્યો હતો. મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દરેક નાગરિકે પોતાની પસંદગીની સરકાર ચૂંટવા માટે અચૂક મતદાન કરવું જોઈએ.


