મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં પોલીસનું કોમ્બિંગ, 3 ભાષામાં જાહેરાત કરતાં જ ઘાતક હથિયારો લોકોએ સ્વયંભૂ કરાવ્યા જમા

લોકસભાની ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા બંદૂક સહિતના હથિયારો જમા લેવામાં આવ્યાં હતાં. ત્યારે ઉધના

લોકસભાની ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા બંદૂક સહિતના હથિયારો જમા લેવામાં આવ્યાં હતાં. ત્યારે ઉધના પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા 3 અલગ અલગ ભાષાઓમાં જાહેરાત કરવામાં આવી હતી. ઉધના વિસ્તારમાં મરાઠી, હિન્દી સહિતની ભાષામાં જાહેરાત કરવામાં આવી હતી.  લોકોના ઘરમાં રહેલા ઘાતક હથિયારો જમા કરવા કહેવાયું હતું. જેથી લોકોએ સ્વયંભૂ રીતે પોતાના ઘરમાંથી તલવાર, ચપ્પુ, ગુપ્તી સહિતના હથિયારો જમા કરાવી દીધા હતાં. ડઝનથી વધુ હથિયારો પોલીસે કબ્જે કર્યા હતાં. 

આ સમાચાર શેર કરો