મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કૌભાંડ, એકાઉન્ટ ન હોય એવી બેન્કમાં પૈસા જમા થતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કૌભાંડ થયા હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતોના જે બેન્કમાં એકાઉન્ટ જ ન

સુરેન્દ્રનગરમાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કૌભાંડ  થયા હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતોના જે બેન્કમાં એકાઉન્ટ જ ન હોય તેવી બેન્કમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તાની બે હજાર રૂપિયાની રકમ જમા થતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ખેડૂતોને છેલ્લા ચાર જેટલા સહાયના હપ્તાઓ જમા થયા નથી, એટલું જ નહીં સુરેન્દ્રનગરની ખેડીવાડી વિભાગના અધિકારીની કચેરીએ ખેડૂતો જાય તો તેઓને જવાબ પણ ન મળતો હોવાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. અને આ સમગ્ર કૌભાંડના આક્ષેપ પર અઘિકારીઓએ મૌન સેવી લીધુ હોવાની પણ ચર્ચા છે. 

આ સમાચાર શેર કરો