મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સારોલી રોડ બન્યો નદી, અનેક વાહનો ફસાયા

સુરતમાં વરસેલા ભારે વરસાદના કારણે સારોલી રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પાણી ભરાત

તસવીર: gstv

સુરતમાં વરસેલા ભારે વરસાદના કારણે સારોલી રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પાણી ભરાતા રોડ નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણીના ભારે વહેણ વચ્ચે અનેક વાહનો બંધ પડી ગયા હતા અને કેટલાક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. એક ટ્રક પણ ખાડામાં ફસાઈ જતા મુશ્કેલી વધી હતી. પાણીનું સ્તર સતત વધતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો