મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાકોરમાં પાલિકાની અણઘડ નીતિ સામે સફાઈ કામદારોએ મોરચો માંડ્યો, છેલ્લા 21 વર્ષથી શોષણ થતો હોવાનો આક્ષેપ

યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની વહીવટી અણઘડ નીતિ સામે સફાઈ કામદારોએ મોરચો

તસવીર: gstv

યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની વહીવટી અણઘડ નીતિ સામે સફાઈ કામદારોએ મોરચો માંડ્યો છે. છેલ્લા ૨૧ વર્ષથી શોષણનો આક્ષેપ કરી સફાઈ કર્મીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. છઠ્ઠા અને સાતમા પગાર પંચના લાભોથી વંચિત રાખવા તેમજ સર્વિસ બુક ન ભરાતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો