મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સીએમ માને શહીદોને નમન

કારગીલ વિજય દિવસ નિમિત્તે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને કારગીલ યુદ્ધના વીર શહીદોને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે

તસવીર: gstv

કારગીલ વિજય દિવસ નિમિત્તે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને કારગીલ યુદ્ધના વીર શહીદોને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર સૈનિકોના અદમ્ય સાહસ અને શૌર્યને યાદ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર હંમેશાં આપણા વીર જવાનોના બલિદાન અને તેમના પરિવારોની સેવાનો ઋણી રહેશે. સૈનિકોની દેશભક્તિ દેશવાસીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરતી રહેશે.

આ સમાચાર શેર કરો