VIDEO: ડે.સીએમ હર્ષ સંઘવી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો
નવસારી જિલ્લામાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવ

નવસારી જિલ્લામાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે. હર્ષ સંઘવી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ લેશે. બેઠકમાં જિલ્લાના નદીઓના જળસ્તર, અસરગ્રસ્ત વિસ્તારો અને રાહત કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા છે.




