મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સલાયાના ‘સફિના અલ જીલાની’ નામના વહાણની સિકોતર ટાપુ પાસે જળસમાધિ

સલાયાના સફિના અલ જીલાની નામના વહાણની સિકોતર ટાપુ પાસે જળસમાધિ લીઘી છે. સલાયાના BDI 284 નંબરનું "સફ

સલાયાના સફિના અલ જીલાની નામના વહાણની સિકોતર ટાપુ પાસે જળસમાધિ લીઘી છે. સલાયાના BDI 284 નંબરનું "સફિના અલ જીલાની" વહાણ ડૂબ્યું હતું. સલાયાના હનીફ હાસમ સંઘારની માલિકીનું 750 ટનની કેપેસિટી ધરાવતું વહાણ સીકોતેર ટાપુ પાસે ડૂબ્યું હતું. વહાણમાં સવાર 9 ખલાસીઓમાંથી 8 ખલાસીનો બચાવ થયો હતો. જ્યારે એક ખલાસી સમુદ્રમાં લાપતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સમુદ્રમાં ખરાબ હવામાનનાં લીધે વહાણ ડૂબ્યું છે. યમનના સ્કોટ્રા પોર્ટની ફિશીંગ બોટે ખલાસીઓનું રેસ્ક્યું કર્યું હતું.

આ સમાચાર શેર કરો