મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠા / પોશીનામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, પોલીસે 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં એસઓજી પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. અજાવાસ ગામમાં ખેતીન

સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં એસઓજી પોલીસે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. અજાવાસ ગામમાં ખેતીની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન લીલા ગાંજાના 24 છોડ જપ્ત કર્યા હતા, જેની કિંમત અંદાજે રૂ.12 લાખ 65 હજારથી વધુ હોવાનું જણાવાયું છે. આ મામલે હકમા લખા ગામાર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે અંતરિયાળ વિસ્તારમાંથી ત્રીજી વખત ગાંજાની ખેતી ઝડપાઈ છે. 

આ સમાચાર શેર કરો