મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'મા તુઝે સલામ' ગીત પર ડાન્સ કરતા નિવૃત્ત જવાનને આવ્યો એટેક, સ્ટેજ પર થયું મોત

ઈન્દોરમાં યોગા ક્લાસ દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરતી વખતે એક રિટાયર્ડ આર્મીમેનનું મોત થયું હતું.

ઈન્દોરમાં યોગા ક્લાસ દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરતી વખતે એક રિટાયર્ડ આર્મીમેનનું મોત થયું હતું. રિટાયર્ડ સૈનિક બલવિંદર સિંહ છાબરા હાથમાં ત્રિરંગો લઈને સ્ટેજ પર નાચતા હતા. અચાનક તે સ્ટેજ પર પડી ગયા અને મૃત્યુ પામ્યા. જ્યારે તે નીચે પડ્યા ત્યારે તેમના હાથમાં ત્રિરંગો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે છાબરા મા તુઝે સલામ ગીત પર પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા.

આ સમાચાર શેર કરો