મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણના રસ્તા પર ખાડાઓમાં વૃક્ષારોપાણ કરી નગરજનોએ નોંધાવ્યો અનોખો વિરોધ

પાટણમાં રોડ-રસ્તાની ખરાબ હાલત સામે નગરજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો..શહેરના બ

પાટણમાં રોડ-રસ્તાની ખરાબ હાલત સામે નગરજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો..શહેરના બગવાડા દરવાજાથી સુભાષચોક માર્ગ પર ખાડાઓની ભરમાર હોવાથી લોકોએ રોડ નહીં, ખાડામાં રોડ એમ કહી વૃક્ષારોપણ કરી નારાજગી વ્યક્ત કરી હતી.શહેરમાં રોડ ખોદયા બાદ રિપેર ન થતાં અકસ્માતના બનાવો વધ્યા છે.નાગરિકોએ પાલિકા તંત્રની બેદરકારી સામે આક્રોશ દર્શાવતા, વૃક્ષો વાવીને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો.આ વિરોધથી પાલિકા રોડની સમસ્યા હલ કરશે કે કેમ, એ તો સમય જ બતાવશે..

આ સમાચાર શેર કરો