VIDEO: કોડીનારના દેવળી દેદાની ગામે રસ્તા પર મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યું
ગીર સોમનાથના કોડીનારના દેવળી દેદાની ગામે પ્રાથમિક શાળા નજીક રસ્તા પર મહાકાય મગર આ
ગીર સોમનાથના કોડીનારના દેવળી દેદાની ગામે પ્રાથમિક શાળા નજીક રસ્તા પર મહાકાય મગર આવી ચઢ્યો હતો. મગરનું દિલધડક રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.




