મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુત્રાપાડાના લાટીમાંથી 12 ફૂટના અજગરનું રેસ્ક્યું, 4 લોકોએ માંડ માંડ ખેચીને કાઢ્યો બહાર

ગીર સોમનાથના સુત્રાપાડાના લાટી ગામના વીડા વિસ્તારમાથી વિશાળકાય અજગર મળી આવ્યો હતો. અંદાજે 12 ફૂટ લાં

ગીર સોમનાથના સુત્રાપાડાના લાટી ગામના વીડા વિસ્તારમાથી વિશાળકાય અજગર મળી આવ્યો હતો. અંદાજે 12 ફૂટ લાંબા અજગરને સ્નેકરની ટીમે રેસ્કયૂ કરીને બહાર કઢાયો. લાટી ગામમાં વસતા એક વ્યક્તિના ફળિયામાં મહાકાય અજગર ઘુસી ગયો હતો. અજગર માનવસ્તીમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. એક કલાકની મહેનત અને 4 લોકોએ માંડ માંડ બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતા રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચીને 12 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યું કરીને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો