VIDEO: 112 નંબરની 'જનરક્ષક' ગાડી પર બનાવી રીલ, ફરજ પર તૈનાત કર્મચારીઓએ આ લોકોને કેમ ન રોક્યા?
અમદાવાદ રિવરફ્રન્ટ પર જનતાની સુરક્ષા માટે ફાળવવામાં આવેલી 112 નંબરની 'જનરક્ષક' ગાડીનો દુરુપયોગ સામે આવ્યો છે. બોલિવુડ
અમદાવાદ રિવરફ્રન્ટ પર જનતાની સુરક્ષા માટે ફાળવવામાં આવેલી 112 નંબરની 'જનરક્ષક' ગાડીનો દુરુપયોગ સામે આવ્યો છે. બોલિવુડ ગીત પર બનેલી આ રીલે પોલીસ પેટ્રોલિંગ અને શિસ્ત સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.આ ઘટના રિવરફ્રન્ટ પૂર્વ પોલીસની હદમાં બની હોવાનું અનુમાન છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે ફરજ પર તૈનાત કર્મચારીઓએ આ રીતે સરકારી વાહન પર સ્ટંટ કરતા લોકોને કેમ ન રોક્યા? રીલ વાયરલ થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી છે.
જાહેરાત







