Video: જૂનાગઢ ભાજપ કોર્પોરેટર સહિત ચાર આરોપીઓનું રિકન્ટ્રક્શન, 30 જેટલા ગુનામાં હતી સંડોવણી

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ચાર આરોપીઓના રિકન્ટ્રક્શન કરવામાં આવ્યા છે.

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત ચાર આરોપીઓના રિકન્ટ્રક્શન કરવામાં આવ્યા છે. અંદાજીત 30 જેટલા ગુન્હાઓ આ ટોળકીએ આચર્યા હોવાનું જણાયું છે અને તમામ સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો છે. જૂનાગઢ પોલીસ દ્વારા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે લઇ જઇને રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ અંગેની તપાસ DYSP રવિરાજસિંહ પરમારને સોપવામાં આવી હતી.  

આ સમાચાર શેર કરો

જાહેરાત