VIDEO / રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર પુત્રી સાથે થયા સ્પોટ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ ભારત પાછા પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં ફાઈનલ મેચ જો
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ ભારત પાછા પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં ફાઈનલ મેચ જોવા માટે દુબઈ પહોંચેલા રવિન્દ્ર જાડેજાના પત્ની અને MLA રીવાબા જાડેજા પર ભારત પાછા આવ્યા છે. તેઓ પુત્રી સાથે અમદાવાદના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ભારતની જીત પર રીવાબાએ કહ્યું, "ટીમનું ખૂબ જ સારું પ્રદર્શન હતું. આ 140 કરોડ લોકોની ઈચ્છા અને પ્રાર્થના હતી. બધાએ સારું પ્રદર્શન કર્યું અને મને આશા છે કે ટીમ ભવિષ્યમાં પણ આવું જ પ્રદર્શન કરતી રહેશે."




