મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દુષ્કર્મી નારાયણ સાંઈને હાઈકોર્ટમાંથી ઝટકો, સજા માફીની અરજીને ફગાવાઈ

સુરતની યુવતી પર દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. કો

તસવીર: gstv

સુરતની યુવતી પર દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યો છે. કોર્ટે દોષિત નારાયણ સાંઈને જામીન આપવા માટે પણ ઈન્કાર કર્યો છે. વર્ષ 2013માં સુરતમાં નોંધાયેલી બળાત્કારની ફરિયાદ મામલે હાઈકોર્ટે સજા માફીની અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગંભીર ગુનામાં દોષિત હોવાને કારણે ગુજરાત હાઇકોર્ટે રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. 

આ સમાચાર શેર કરો