મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'ભારત જડબાતોડ જવાબ આપશે;પહેલગામ હુમલા પર રાજનાથ સિંહ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાની પ્રતિક્રિયા આપી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતને ડરાવી નથી શકાતું. ભારત જડબાતોડ જવાબ આપશે.

ભારતને ડરાવી નથી શકાતું- રાજનાથ સિંહ

પહેલગામ હુમલાને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "અમે દરેક જરૂરી પગલા ભરીશું. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભારતને ડરાવી નથી શકાતું. આતંકવાદ વિરૂદ્ધ અમારી ઝીરો ટોલરન્સની પોલિસી છે. આ હુમલામાં આપણા દેશે કેટલાક નાગરિકોને ગુમાવ્યા છે.

આ સમાચાર શેર કરો