VIDEO:વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટમાં શોકનો માહોલ, બજારો અડધો દિવસ સ્વૈચ્છિક બંધ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ ર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે. દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે.વિજય રૂપાણીના નિધન બાદ તેમના વતન રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બપોરે 2 વાગ્યા સુધી રાજકોટમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે.આ ઉપરાંત રાજકોટમાં ખાનગી શાળાઓ પણ બંધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત