મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટ અગ્નિકાંડ : લોકો રડતા હતા, ભાજપ MLA ટીલાળાનું હાસ્ય!

RAJKOT FIRE : રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં 24થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા.

RAJKOT FIRE : રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં 24થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા. આ ઘટનાથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. બાળકોના મૃતદેહ બહાર આવતા જોઈને સૌ કોઈની આખો ભીની થઇ રહી છે. તો આવી કરૂણ ઘટના સમયે પ્રતિક્રિયા આપતા ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળા હસી રહ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

આ સમાચાર શેર કરો