VIDEO: 'સનાતનની વાતો કરનારા મૌન કેમ છે?' ગિરનાર મૂર્તિ તોડવા મામલે રાજભા ગઢવીનું નિવેદન
ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવાના મામલે તપાસ હાથ ધરવામાં આવેલી છે. ત્યારે આ ઘટન
ગિરનાર પર્વત પર ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવાના મામલે તપાસ હાથ ધરવામાં આવેલી છે. ત્યારે આ ઘટનાને લઈને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાનું નિવેદન આપ્યુ છે. રાજભા ગઢવીએ કહ્યું કે, ચોર ચોરી કરવા આવે અને મૂર્તિ તોડી નાખે એવું ચલાવી શકાય નહીં. રાજભા ગઢવીએ સ્પષ્ટતા કરી કે, જે વ્યક્તિ આ માટે જવાબદાર હોય તેના સામે કાયદેસર પગલાં લેવાવા જોઈએ. વધુમાં તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, સનાતન ધર્મની વાતો કરનારાઓ આવા મુદ્દાઓ પર મૌન કેમ છે?
જાહેરાત








