મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત પોલીસને સાથે રાખી રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન, 84 આદિવાસી બાળકોને કરાવ્યા મુક્ત

સુરત પોલીસને સાથે રાખી રાજસ્થાન પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઉદયપુરના 84 આદિવાસી

તસવીર: GSTV

સુરત પોલીસને સાથે રાખી રાજસ્થાન પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઉદયપુરના 84 આદિવાસી બાળકોને વિવિધ ફેક્ટરીઓમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. માસૂમ બાળકો પાસેથી માત્ર પાંચ હજાર રૂપિયાની લાલચમાં મજૂરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. બાળકોને કઠિન પરિસ્થિતિમાં કામ કરવા મજબૂર કરવામાં આવતા હતા. ઘટના બાદ સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો