VIDEO: કચ્છમાં ભરઉનાળે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાંથી મળી રાહત
કમોસમી વરસાદથી કચ્છ જિલ્લો પણ બાકાત નથી. અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ચોમાસા જેવો મ
કમોસમી વરસાદથી કચ્છ જિલ્લો પણ બાકાત નથી. અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. નવા ગામ સહિત ઘણા ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદે ગરમીમાંથી રાહત તો આપી પણ બાગાયતી પાકનોને નુકસાનીની શક્યતા વધી ગઈ છે.



