મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય રહેશે, જેમાં શિયર ઝોન,

તસવીર: gstv

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય રહેશે, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ્સ સક્રિય હોવાના કારણે ગાજવીજ સાથે વરસાદની પ્રબળ સંભાવના છે. આજે ખાસ કરીને મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ વરસી શકે છે અને અમુક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે.

આ સમાચાર શેર કરો