VIDEO: લાઠીમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીની અસર જોવા મળી રહી છે. લાઠી શહેરમાં સતત બીજા દિવસે ઘોઘમાર વરસ

અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીની અસર જોવા મળી રહી છે. લાઠી શહેરમાં સતત બીજા દિવસે ઘોઘમાર વરસાદનું આગમન થયું છે. લાઠી શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં મેઘમહેરથી ખુશીનો માહોલ છવાયો છે.




