મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વઘઈમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, ડાંગમાં ચાર દિવસ બાદ ફરી મેઘરાજાની બેટીંગ

ચાર દિવસના વિરામ બાદ ડાંગ જિલ્લામાં ફરીવાર વરસાદી માહોલ છવાયો છે. ડાંગના આહવા, વઘઈ, સુબિર સહિત સાપુતારાના નીચ

ચાર દિવસના વિરામ બાદ ડાંગ જિલ્લામાં ફરીવાર વરસાદી માહોલ છવાયો છે. ડાંગના આહવા, વઘઈ, સુબિર સહિત સાપુતારાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ફરીવાર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વઘઈમાં વહેલી સવારે 6થી 8 દરમિયાન 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. વઘઈના ઝાવડા,  ડુંગરડા, કાલીબેલમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો.

આ સમાચાર શેર કરો