મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

કચ્છના ભુજ તાલુકાના કેરા, ભારાપર અને નારાયણપર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા

તસવીર: gstv

કચ્છના ભુજ તાલુકાના કેરા, ભારાપર અને નારાયણપર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક પડેલા આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદી ઝાપટાં વરસવાથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

આ સમાચાર શેર કરો