મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના લિલીયા પંથકમાં વરસાદ, માલણ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું

અમરેલીના લિલીયા પંથકમા પણ વરસાદનુ આગમન થયું હતું. નાના કણકોટ,શાખપુર,નાના રાજકોટ સ

અમરેલીના લિલીયા પંથકમા પણ વરસાદનુ આગમન થયું હતું. નાના કણકોટ,શાખપુર,નાના રાજકોટ સહિતના ગામમા વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ખાંભા ગીરના ગામડાઓમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ધુંધવાના, પચપચિયા, કાંટાળા,ચકરાવા સહિતના ગામમાં વરસાદ થતા ગામની માલણ નદીમાં પૂર જેવી સ્થિતિનુ નિર્માણ થયું હતું.

આ સમાચાર શેર કરો