મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં વરસાદનું વિઘ્ન

પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સામે વિદ્યાર્થી આંદોલન છેડ્યું છે. અલગ અલગ રાજ્યોમાં

તસવીર: gstv

પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સામે  વિદ્યાર્થી આંદોલન છેડ્યું છે. અલગ અલગ રાજ્યોમાં કોંગ્રેસ છાત્રો કી ગુંજનો કાર્યક્રમ કરી રહી છે. જે અંતર્ગત ઉત્તરાખંડના દેહરાદૂનમાં પણ આ કાર્યક્રમ યોજાયો. રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમના સ્થળ પર ભારે વરસાદને કારણે હાલાકીના દ્રશ્યો સર્જાયા હતા. દેહરાદૂનના રેસકોર્સમાં આવેલા બન્નુ સ્કૂલ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી કાર્યક્રમના આયોજનને અસર પહોંચી હતી.

આ સમાચાર શેર કરો