મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીમાં રેલ્વે કર્મચારીનો આપઘાતનો પ્રયાસ, ટિકિટ માસ્ટર સામે કર્યા ગંભીર આક્ષેપ

ધોરાજીમાં રેલ્વે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી નીતિન જેઠવાએ ફિનાઈલ પીને આપઘ

ધોરાજીમાં રેલ્વે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી નીતિન જેઠવાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમણે લાઈવ સેલ્ફી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં ધોરાજી રેલ્વે સ્ટેશનના ટિકિટ માસ્ટર શીના સાહેબ પર સતત માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે મારા મરવાનું કારણ શીના સાહેબ છે. ફિનાઈલ પીધા બાદ તેમની તબિયત બગડતાં એમ્બ્યુલન્સ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરાયા છે. 

આ સમાચાર શેર કરો