મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાંતીવાડા અને સીપૂ ડેમને જોડતી કેનાલ યોજના સામે વિરોધના સૂર ઉઠ્યા, ખેડૂતોએ કરી આ માંગ

બનાસકાંઠામાં દાંતીવાડા અને સીપૂ ડેમને જોડતી ૧૧૯ કરોડની કેનાલ યોજના સામે વિરો

બનાસકાંઠામાં દાંતીવાડા અને સીપૂ ડેમને જોડતી ૧૧૯ કરોડની કેનાલ યોજના સામે વિરોધના સૂર ઉઠ્યા છે. દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ કેનાલના સર્વેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતોની માંગ છે કે ખાનગી ખેતીની જમીન બચાવવા માટે કેનાલનો માર્ગ બદલી પર્વતીય તળેટી અને સરકારી પડતર જમીન પરથી પસાર કરવામાં આવે.  

આ સમાચાર શેર કરો