VIDEO: NSUI દ્વારા ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન: મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને ધરપકડની માંગ
નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શ

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા આ સંગ્રહ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા તેમજ ધરપકડની માંગ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકરો અને NSUI ના સભ્યો જોડાયા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા, જવાબદારી નક્કી કરવા અને નાગરિકોના મતદાનના મૂળભૂત લોકશાહી અધિકારનું કડક રક્ષણ કરવા માટે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.




