VIDEO: Patnaમાં લોક જનશક્તિ પાર્ટીની મહિલા પાંખ દ્વારા મહિલા અનામત મુદ્દે વિરોધ પ્રદર્શન
બિહારની રાજધાની પટનામાં લોક જનશક્તિ પાર્ટીના મહિલા પાંખના કાર્યકરો
બિહારની રાજધાની પટનામાં લોક જનશક્તિ પાર્ટીના મહિલા પાંખના કાર્યકરો દ્વારા મહિલા અનામત બિલના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.



