મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ માફી માગી

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી પાડવાનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે. આજે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છ

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડી પાડવાનો મામલો ઘણા દિવસોથી ચર્ચામાં છે. આજે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પીએમ મોદીએ સંબોધન દરમિયાન શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગી હતી. પીએમ મોદીએ કહ્યું કે, 'હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માગુ છું.'

તમને જણાવી દઈએ કે, મોદી પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ માફી માગી ચૂક્યા છે. 

આ સમાચાર શેર કરો