VIDEO: મનરેગા પેમેન્ટ મુદ્દે સરપંચ પરિષદની રજૂઆત
નર્મદા જિલ્લામાં MGNREGA હેઠળના બાકી પેમેન્ટના મુદ્દે દેડિયાપાડા સરપંચ પરિષદે રજૂઆત કરી છે. સરપંચ

નર્મદા જિલ્લામાં MGNREGA હેઠળના બાકી પેમેન્ટના મુદ્દે દેડિયાપાડા સરપંચ પરિષદે રજૂઆત કરી છે. સરપંચ પરિષદે બાકી કામોના પેમેન્ટ માટે જરૂરી ઈ-ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવાની માંગ કરી છે. જિલ્લા અધ્યક્ષ કુંવરજી અમરસિંગ વસાવા સહિત 21 ગ્રામ પંચાયતોના સરપંચોએ સાંસદ મનસુખભાઈ વસાવા સમક્ષ રજૂઆત કરી છે. MGNREGA હેઠળ કુલ 3 કરોડ 68 લાખ 24 હજાર રૂપિયાનું પેમેન્ટ 21 ગ્રામ પંચાયતોને ચૂકવવાનું બાકી છે. બાકી કરવાની માંગ કરાઈ છે.




