VIDEO: 'આ દેશ ધીમે ધીમે અફઘાનિસ્તાન બની રહ્યો છે'- પ્રવીણ તોગડિયા
અમદાવાદમાંથી ISIS સાથે સંકળાયેલા ચાર આતંકવાદી પકડાવવા મામલે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્ય

અમદાવાદમાંથી ISIS સાથે સંકળાયેલા ચાર આતંકવાદી પકડાવવા મામલે પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યુ છે. પ્રવીણ તોગડિયાએ રાજકોટમાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, "આ આતંકીઓ લંકામાંથી ભારત આવી ગયા. 3થી 4 પકડાયા પણ આ દેશમાં કેટલા આતંકીઓ છે. આ દેશ ધીમે ધીમે અફઘાનિસ્તાન બની રહ્યો છે."




