VIDEO: ધોરાજીમાં ફરી લાગ્યા પોસ્ટરો, ધોરાજીના જનતા ગાર્ડન પર લલીત વસોયાનો દાવો
ધોરાજીમાં ફરી બેનરો લાગવાથી રાજકારણ ગરમાયું છે. ધોરાજી શહેરમાં જનતા માટે બનેલ નગરપ
ધોરાજીમાં ફરી બેનરો લાગવાથી રાજકારણ ગરમાયું છે. ધોરાજી શહેરમાં જનતા માટે બનેલ નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન ઉપર લલિત વસોયા દ્વારા કરાતા દાવાના પોસ્ટરો લાગ્યા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો છે કે, "ધોરાજી જનતા બાગનું લોકાપર્ણ 01-01-2022ના રોજ ધારાસભ્ય લલિત વસોયાએ કરેલ છે જે ધોરાજીની જનતા માટે આ જનતા ગાર્ડન ટીમ લલિત વસોયાએ સ્વખર્ચે બનાવેલ છે." ધોરાજીમાં ફરી બેનરો લાગતા ભાજપ કોંગેસ ફરી આમને સામને આવ્યા છે.




