મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: મુંબઈમાં લોકપ્રિય ગાયિકા બહેનો પ્રકૃતિ-સુકૃતિ કક્કરના જન્મદિવસની ઉજવણી

મુંબઈમાં લોકપ્રિય ગાયિકા બહેનો પ્રકૃતિ અને સુકૃતિ ક્કડ જન્મદિવસની ઉજવણી કર

મુંબઈમાં લોકપ્રિય ગાયિકા બહેનો પ્રકૃતિ અને સુકૃતિ ક્કડ જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી હતી. ખાસ પાર્ટીમાં પરિવારજનો, નજીકના મિત્રો અને સંગીત જગતના જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. બંને ગાયિકાઓએ સ્ટાઇલિશ અંદાજમાં મીડિયા સામે પોઝ આપ્યા અને ચાહકોનો આભાર માન્યો. ઉજવણી દરમિયાન કેક કટિંગ અને સંગીત સાથે આનંદમય માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 'લડકી કર ગઈ ચુલ' જેવા અનેક હિટ ગીતો આપનાર આ જોડી યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. જન્મદિવસના આ ખાસ અવસરે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ કલાકારોએ તેમને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે. બંને બહેનોએ તેમના ચાહકોનો પણ આભાર માન્યો હતો, જેમણે તેમના આ દિવસને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી.

આ સમાચાર શેર કરો