VIDEO : ભક્તિના નામે મનોરંજન? વડોદરામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનો વીડિયો વિવાદમાં, રામ નામના ગીત પર ડાન્સ જોઈ લોકો લાલઘૂમ
વડોદરામાં જય જય શ્રી રામ ગીત પર ડાન્સનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવ
વડોદરામાં જય જય શ્રી રામ ગીત પર ડાન્સનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ જય શ્રી રામના નામ પર ગીત વાગી રહ્યું છે અને મંચ પર ઠુમકા વાળો ડાન્સ થઈ રહ્યો છે. મતદાન જાગૃતિ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતા સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં આ મુદ્દે ગુસ્સો જોવા મળી રહ્યો છે.



