VIDEO: ગોધરામાં જાહેર રસ્તા પર તલવાર વડે કેક કાપતા યુવાનને પોલીસે ભણાવ્યો પાઠ
પંચમહાલના ગોધરામાં જાહેર રસ્તા પર તલવાર વડે કેક કાપતા યુવાનનો વિડીયો વાયરલ થયા
પંચમહાલના ગોધરામાં જાહેર રસ્તા પર તલવાર વડે કેક કાપતા યુવાનનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે યુવાનની ધરપકડ કરી છે.બુલેટ પર એક સાથે ત્રણ કેક મૂકી જાહેરમાં મિત્રો સાથે તલવારથી કેક કાપતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો.જે બાદ પોલીસે ગોધરા નજીકના લીલેસરા ગામના પુર્વ સરપંચ મોબીન ગોરાની બુલેટ સાથે ધરપકડ કરી.




