મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે 40થી વધુ લોકોને ઝડપ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે.સુરેન્દ્નનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે.સુરેન્દ્નનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 ફાયરિંગની ઘટનાઓ અને જૂથ અથડામણની ઘટનાઓ સામે આવી છે.થોડા દિવસ અગાઉ પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે 40થી વધુ લોકોને ઝડપ્યા હતા. તો બીજી તરફ લોકોની સલામતી પર સવાલ ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો