VIDEO: ઉમરગામમાં દુકાનદારો સહિત વાહનચાલકો સામે પાલીસ કાર્યવાહી
વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ દ્વારા દુકાનોમાં સીસીટીવી ની ચકાસણી અને નંબર પ્લેટ વગરના વાહનો

વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ દ્વારા દુકાનોમાં સીસીટીવી ની ચકાસણી અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. દુકાનદારોને સીસીટીવીની મહત્વની બાબતોને લઈ નોટિસો આપ્યા બાદ પણ દુકાનદારો સતર્ક નહીં રહેતા પોલીસ દ્વારા કાર્યવાહી કરતા દુકાનદારોની ચિંતા વધી છે. તો રોંગ સાઈડથી આવતા વાહનો અને નંબર પ્લેટ વગરની ગાડીઓને ડીટેન કરવામાં આવી હતી.




