પીએમ મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન બાદ પૂજા કરી, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોચ્યાં, જ્યાં તેઓ રામ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોચ્યાં, જ્યાં તેઓ રામ મંદિરમાં રામલલાના દર્શન અને પૂજા પણ કરી. વડાપ્રધાન મોદી અયોધ્યામાં સુગ્રીવ કિલ્લાથી લતા મંગેશકર ચોક સુધી લગભગ 2 કિલોમીટરનો રોડ શો કરશે. છેલ્લા ચાર મહિનામાં અયોધ્યામાં પીએમ મોદીનો આ બીજો રોડ શો હશે.




