મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : આધુનિક સોમનાથના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

સોમનાથ મંદિર ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેવા પહોંચ

સોમનાથ મંદિર ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મંદિરમાં પૂજા પહેલા પીએમ મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો