VIDEO: બોડેલીમાં વરસાદ અને વાવાઝોડાના કારણે કેળના ખેતરો થયા બરબાદ
બોડેલીમાં કેળની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગ
બોડેલીમાં કેળની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા પછી વાવાઝોડું આવ્યું અને તમામ છોડ જમીન દોસ્ત થઈ ગયા હતા. વરસાદ અને વાવાઝોડા કેળના ખેતરો બરબાદ થઈ ગયા છે. આ મામલે સરકારે સર્વે શરૂ કર્યો છે.




