VIDEO: રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો, ૨૧ ઓગસ્ટે કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરવા આદેશ
રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગત રોજ કોર્ટમાં પ્રથમ મુદ્દતે સૂનવણી થઇ હતી. ૨૧ ઓગસ્ટે કોર્ટ
રાજકોટ-TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગત રોજ કોર્ટમાં પ્રથમ મુદ્દતે સૂનવણી થઇ હતી. ૨૧ ઓગસ્ટે કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરવા કોર્ટનો આદેશ કરવામાં આવ્યો છે. ચાર્જશીટ રજૂ થયા બાદ પ્રથમ મુદ્દતે સૂનવણી હાથ ધરાઇ હતી.




