મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Ahmedabadમાં 6 દિવસ ઓરેન્જ એલર્ટ, ગુજરાતમાં આગામી 7 દિવસ કાળઝાળ ગરમીની આગાહી

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગરમ

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગરમીની આગાહી કરી છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આજે અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે આવતી કાલથી સતત છ દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

આ સમાચાર શેર કરો