મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું અફીણ

દાહોદમાં ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી અફીણ ઝડપાયું. કતવારા પોલીસે શંકાસ્પદ અર્ટીગયા કારણે રોકવાનો પ્રયત્ન કરતાં

દાહોદમાં ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી અફીણ ઝડપાયું. કતવારા પોલીસે શંકાસ્પદ અર્ટીગયા કારણે રોકવાનો પ્રયત્ન કરતાં કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ગાડીમાં તપાસ કરતાં સીટોની અંદરથી 417 કિલો અફીણના પોષડોડા ભરેલા મળી આવ્યા હતા. જેની કિંમત લગભગ 12.51 લાખ રૂપિયા છે. પોલીસે હાલ ગુનો નોંધી જથ્થો પહોચાડનારની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો