VIDEO: 'યુદ્ધ વચ્ચે દવાઓની કોઈ અછત સર્જાશે નહીં', કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આપી બાંહેધરી
ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ છતાં વડોદરામાં દવાઓના જથ્થા કે ભાવમાં કોઈ ફે
ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ છતાં વડોદરામાં દવાઓના જથ્થા કે ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી ખાતરી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આપી છે. એસોસિએશનના પ્રમુખ મનિષ પટેલે જણાવ્યું છે કે, ભારત 'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ' હોવાથી અને સ્થાનિક સ્તરે ૨૦૦થી વધુ ઉત્પાદક કંપનીઓ કાર્યરત હોવાથી અછત સર્જાવાની કોઈ શક્યતા નથી. શહેરની 3400 જેટલી ફાર્મસીઓમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.








